Recently Reserve bank of India cut interest rates by 75 bps. Due to rate cuts by RBI, The central on March 31, 2020 reduced the interest rates on government small savings schemes for the first quarter (April to June) of FY 2020-21.
તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાજના દરમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેથી આરબીઆઈ દ્વારા રેટ ઘટાડાને કારણે, 31 માર્ચ, 2020 ના રોજ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માટે કેન્દ્રથી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Instrument | Instrument | OLD RATE | NEW RATE |
Saving Deposits | બચત થાપણ | 4.0 | 4.0 |
1 Year time deposit | ૧ વર્ષ માટે થાપણ | 6.9 | 5.5 |
2 Year time deposit | ૨ વર્ષ માટે થાપણ | 6.9 | 5.5 |
3 Year time deposit | ૩ વર્ષ માટે થાપણ | 6.9 | 5.5 |
5 Year time deposit | ૫ વર્ષ માટે થાપણ | 7.7 | 6.7 |
5 Year Recurring Deposi | ૫ વર્ષ રિકરિંગ | 7.2 | 5.8 |
Senior Citizen Saving scheme | સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ | 8.6 | 7.4 |
Monthly Income Account | માસિક આવક ખાતું | 7.6 | 6.6 |
National Saving Certificate | નેશનલ સેવિંગ સર્ટિફિકેટ | 7.9 | 6.8 |
Public Provident Fund Scheme | પબ્લિક પ્રોવિડેંટ ફંડ સ્કીમ | 7.9 | 7.1 |
Kisan Vikas Patra | કિસાન વિકાસ પત્ર | 7.6 | 6.9 |
Sukanya Samriddhi Account scheme | સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.4 | 7.6 |
Kisan Vikas patra maturity,
as per old rate : maturity 113 Months
as per new rates : maturity 124 months
as per new rates : maturity 124 months
Interest rates on small savings schemes are revised by the government on a quarterly basis.